હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અલી અને બકો – પતિ/પત્ની જોકનો ખજાનો

સાભાર – શ્રીમતિ હીરલ શાહ

એક મોટો ખજાનો હીરલબેને ‘હાદ’ માટે ખાસ મોકલ્યો છે.

આ ચિત્ર પર ' ક્લિક' કરો અને એ ખજાનો લૂંટવા દોટ મૂકો !

આ ચિત્ર પર ‘ ક્લિક’ કરો અને એ ખજાનો લૂંટવા દોટ મૂકો !

બે સેમ્પલ આ રહ્યા…( ફોઈમકોપેક !)

બકો (અલીને) : તારા પપ્પાને સળી કરવાની ટેવ હજુ ગઈ નથી ?
અલી: કેમ, પાછું શું થયું?
બકો: આજે ફરીથી પૂછ્યું મને, “મારી છોકરી સાથે લગ્ન કરીને ખુશ તો છો ને?”

***

બકો : સાંભળ અલી, આજે જ નખ કાપ્યા છે, હવે અઠવાડિયા સુધી ડબ્બા લઈને ના આવી જતી કે ‘આનું ઢાંકણું ખોલી આપ બકા’

 

પણ ખરો આભાર તો ‘અલી- બકા’ના એડમિનનો માનવાનો – આ રહ્યાં એવણ…

શિલ્પા દેસાઈ

Advertisements

2 responses to “અલી અને બકો – પતિ/પત્ની જોકનો ખજાનો

  1. nabhakashdeep ઓક્ટોબર 8, 2014 પર 3:08 પી એમ(pm)

    હસ્યા વગર રહે એ વાંઢા…સરસ મજાના હાસ્ય વ્યંગ..ગમી ગયા.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: