હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

શસ્ત્ર પુજા

એક બેન અરિસા સામે ઉભાઉભા જીભ પર કંકુ ચોખા ચોડી રહ્યા હતા.
પતિ કહે આ શું કરો છો ?
બેન કે આજે દશેરા છે શસ્ત્ર પુજા કરું છું !

Advertisements

4 responses to “શસ્ત્ર પુજા

 1. Vinod R. Patel October 5, 2014 at 1:33 am

  એક પતિનું છે આ કથન, ક્યાંક વાંચેલું

  મારી પત્ની બ્રશ કર્યા પછી ઉલિયાથી જીભને ધારદાર કરીને બાથરૂમમાંથી નીકળી મારી નજીક આવી ને હું ગભરાઈ

  ગયો !

 2. vikram pandya October 4, 2014 at 2:49 am

  hahahahahahahaha

 3. pragnaju October 3, 2014 at 8:28 am

  રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
  અમારે તો જીભ જ કંકુ ને ચોખા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: