હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

યાદી

ભગવાનદાસ મરણ પથારી હતા. નર્સને કે મારા સંતાનો ને બોલાવો.
મોતા છોકરાને કીધુ ‘ તું બોરીવલીના ૫ બંગલા રાખજે. વચલાને કે ‘તું જુહુવાળા ૪ બંગલા રાખજે”
સૌથી નાના ને કે” તું નને સૌથી વ્હાલો છે. લોખન્ડવાલાના ૧૧ ફ્લેટ તું રાખજે”
નર્સ તો પ્રભાવિત થૈ ગઇ.કેહે ‘ તમે બધા તો નસીબદાર છો બાપા તમને કરોડો આપી ને જશે”
મોટૉ કે ” શું ધુળ કરોડપતિ ! એતો દુધ વહેંચે છે.આ તો અમારે ક્યાં પહોંચાડવાનુ તેની યાદી છે!”

Advertisements

4 responses to “યાદી

  1. Suresh Jani સપ્ટેમ્બર 21, 2014 પર 8:41 એ એમ (am)

    કારોબાર મોટો છે!…..સાધુ! સાધુ! સાધુ!

  2. Manish Pandya સપ્ટેમ્બર 21, 2014 પર 12:18 એ એમ (am)

    સુંદર રવિવારની સુંદર સવારમાં જ સુંદર જોક વાંચવા મળ્યો. હા! હા! હા! હા!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: