હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આપણે આવું કરીએ તો?

પીકેઆપણે આવું કરીએ તો?

સુજાજમીન પર જાડું ગાદલું રાખીને કોશિશ કરવા જેવી ખરી હોં! 

———-

band

Advertisements

4 responses to “આપણે આવું કરીએ તો?

 1. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 12, 2014 પર 9:51 પી એમ(pm)

  હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલુ છે. મહારાષ્ટ્રમાં ચુંટણીની વીગતો આવેલ છે. જોઈએ કોની ટંગળી ઉંચી થાય છે….

 2. Vinod R. Patel સપ્ટેમ્બર 12, 2014 પર 6:58 પી એમ(pm)

  સુરેશભાઈ ફોટોશોપ માં તમે પકડાઈ જાઓ છો.

  ચિત્રમાં તમારો ઉંચો કરેલો પગ હીપમાંથી છૂટો પડેલો દેખાય છે ! જો કે મોં પર કરી દેખાડવાના ભાવ છે .

  પણ ધારો તો તમે કરી શકો હોં !

 3. સુરેશ સપ્ટેમ્બર 12, 2014 પર 6:30 પી એમ(pm)

  અમે તો હાદ સૂતો ! સૂતા જણ. ક્યાં અમે વિદ્વાન?

  જ્ઞાની સે જ્ઞાની મીલે કરે જ્ઞાનકી બાત
  ગધે સે ગધા મીલે, કરે લાતંલાત !!

 4. pragnaju સપ્ટેમ્બર 12, 2014 પર 5:14 પી એમ(pm)

  અરે ‘ખર-સુતો’,
  પછી વાતો, લાતો અને હાકલો અને હોકારા પડકારા .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: