હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મને કેવું લાગે છે !

એક પત્નિ તેન વર માટે રોટલી કરતી હતી.
ત્યાંઅચાનક તેનો વર રસોડામા ધસી આવ્યો.
“સંભાળીને, સંભાળીને ! જરા વધુ ઘી ચોપડ નાખ.અરે ભગવાન ! તું એક સાથે બે ત્રણ કરે છે.ઉલ્ટાવ ! ઊલટાવ ! બળી જશે. થોડું ઘી નાખ નહીતો બળી જશે.
સાવધાન ! સાવધાન ,મેં કહ્યું સાવધાન.તું રાંધે ત્યારે મારું સાંભળતી જ નથી, કોઇ દિ’ નહી.
કણક્મા મોણ નાખ.ગેસ ધીમો કર-બળીજશે. સંભાળ.
પત્નિએ તેની સામે ગુસ્સાથી જોયું ને ચીપીયો પછાડ્યો ને બોલી
” ૨૫ વરસથી રોટલી કરું છું.તમને લાગે છે કે રોટલી કેમ કરવી તે તમારી પાસેથી શીખવાનુ છે ?!”
પતિએ થંડકથી જવાબ આપ્યો “ના રે ના આતો મારે તને સમજાવવુ હતુ, આપણે હું મોટર ચલાવતો હોઊ
ત્યારે મને કેવું લાગે છે !”

4 responses to “મને કેવું લાગે છે !

  1. Bhanu Vyas September 12, 2014 at 9:52 pm

    Good , Thank’U .​

  2. pragnaju September 12, 2014 at 12:43 pm

    તેથી અમે જી પી એસ વસાવતા નથી

  3. સુરેશ September 12, 2014 at 7:30 am

    ભડનો દીકરો.

  4. mdgandhi21 September 12, 2014 at 1:22 am

    આ તો ઘર ઘરનો સંવાદ છે, તમે જાહેરમાં લાવ્યા…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: