હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દાદા/દાદિમા નુ “આન્સેરીંગ મશિન “

દાદા/દાદિમા નુ “આન્સેરીંગ મશિન “

અમે અત્યારે ઘરે નથી તો તમારો સંદેશો તમે બીપ બીપ સાંભળો પછી મુકો.

જો તમે અમારા ૫ પૈકિ એક સંતાન હો તો ૧ ડાયલ કરી તમારો જન્મ પ્રમાણે નો ક્રમ જણાવો.

જો તમે આજે તમારા બાળકો સાથે રહીયે તેવુ કહેવા માગતા હો તો ૨ દબાવો

જો તમે અમારી મોટર વાપરવા માગતા હો તો ૩ બદાવો
જો તમે અમે તમારા કપડા ધોઇ આપી ઇસ્ત્રી કરી દૈયે તો ૪ દબાવો

જો તમે અમારા પૌત્ર /પુત્રી રાત્રે અમારી સાથે સુવે તેમ કહેર્વા માગતા હો તો ૫ દબાવો

જો તમે બાળકોને સ્કુલથી ઘરે લાવવાનુ કહેવા મગતા હો તો ૬ દબાવો

જો તમે તમારા માટે ખાવાનુ બનાવી તમને પહોંચાડેયે તેમ કહેતા હોતો ૭ દબાવો
તમે અમારે ઘેર જમવા આવવા મગતા હોતો ૮ દબાવો
તમારે પૈસા જોઇતા હોય તો ૯ દબાવો

જો તમે અમને જમવા બોલાવવા માગતા હો અથવા ફિલમ જોવા લ ઇ જવા માગતા હોતો
બોલવા માંડો અમે સાંભળીયે છીયે !

Advertisements

5 responses to “દાદા/દાદિમા નુ “આન્સેરીંગ મશિન “

 1. mdgandhi21, U.S.A. September 11, 2014 at 1:29 pm

  ઘણાંના ઘરમાં ફોનની રીંગ વાગે પણ ઉપાડે નહિં, અને આન્સ્વરીંગ મશીનથી નંબર અને નામ સાંભળે, અને જો ન લેવો હોય તો મેસેજ પણ સાંભળી લ્યે……..

 2. vkvora Atheist Rationalist September 11, 2014 at 10:06 am

  ઝીરો દબાવવાથી બધી વીધી નવેસરથી થશે….

 3. સુરેશ September 11, 2014 at 7:53 am

  ભભૈ . અમે તમારે ઘેર ઓણી મેર આવવાના છીએ.
  કયો નમ્બર? !!

 4. pragnaju September 11, 2014 at 7:08 am

  વાહ
  અને ૯ ?
  ગેસ ચાલુ છે !
  કપડા વૉશરમાંથી ડ્રાયરમા મૂકો!!
  સ્ટોર્મ વૉરનીંગ છે બારીઓ બંધ કરો
  ગાર્ડનમા પાણી પાવા જાવ તો પાઈપ પાસે સાપનું ધ્યાન રાખશો
  મારો સેલ ફોન કદાચ ઍટીકના વેંટ પાસે છે કે કેમ તે જોશો
  ગારબેજ ડે છે ગારબેજ સાથે ડાયપર કંટેનર પણ તરત મૂકી આવ શો
  હીટર ચાલુ કરશો નહીં …જેકેટ પહેરી રાખશો

 5. Vinod R. Patel September 11, 2014 at 12:01 am

  જમાના પ્રમાણે ડોહલાંઓ પણ હોશિયાર થઇ ગયા છે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: