હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સજા !

દીકરી- (માને ફોનમા)—મા હુંઘર છોડીને પિયર આવુ છુ.
મા – કેમ ?
દીકરી -આજે એણે મને ગાળો દીધી.
મા- એણે ગુનો કર્યો છે, સજા એ જ ભોગવશે. તારે આવવાની જરુરત નથી.હું છ મહિના માટે આવુ છું.

Advertisements

7 responses to “સજા !

 1. vkvora Atheist Rationalist September 6, 2014 at 11:35 pm

  ગુનો કરે એ જ સજા ભોગવે.

 2. mdgandhi21, U.S.A. September 6, 2014 at 12:43 am

  બહુ સુંદર જોક છે

 3. pravinshastri September 5, 2014 at 9:37 pm

  I posted this on Face Book with credit to HD.

 4. Suresh Jani September 5, 2014 at 10:58 am

  well done ..
  સાસુમા ઝિંદાબાદ !!

 5. pragnaju September 5, 2014 at 9:53 am

  ઘી ની નાળ માટે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: