હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દારૂ

મગનાએ દારૂ ન પીવાના સોગંદ લીધા,

ઘરે આવીને ખાલી બોટલનો ઘા કર્યો …’ તારે લીધે મારી નોકરી ગઇ’

બીજી બોટલનો ઘા કર્યો…’તારે લીધે હું દેવાદાર થઇ ગયો’..

૩જી નો ઘા કર્યો…..’તારે લીધે મારી વઉ મને છોડીને ચાલી ગઇ….

૪થી હાથમાં લીધી તો તે ભરેલી હતી….

મગનો તેને બાજુમાં મુકી ને કે …’તું બાજુમાં આવી જા,… તારો આમાં કાઇ વાંક નથી’…….

Advertisements

3 responses to “દારૂ

  1. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 3, 2014 પર 9:57 પી એમ(pm)

    મગનાએ દારૂન પીવાના સોગંદ લીધા,

    મગનાએ દારૂ પીવાના સોગંદ લીધા,

  2. P.K.Davda સપ્ટેમ્બર 3, 2014 પર 6:16 પી એમ(pm)

    વાત તો સાચી અને સમજદારીની છે.

  3. pragnaju સપ્ટેમ્બર 3, 2014 પર 6:36 એ એમ (am)

    + દરરોજ એક ગ્લાસ કે થોડોઘણો દારૂ પીવામાં આવે તો તેને કારણે વ્યક્તિનું આયુષ્ય વધે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતાં ઇન્ફેકશન સામે પણ રક્ષણ મળે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: