હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કન્ફ્યુસન !

ધરમની બેન એટલે સાચી બેન નહિ
ધરમનો પુત્ર એટલે સાચો પુત્ર નહિ
ધરમની મા એટલે સાચી મા નહિ
તો પછી
ધરમ પત્નિ એટલે સાચી પત્નિ કેવી રીતે ?
કન્ફ્યુસન છે જુવો
શાસ્ત્રોમા ક્યાંય ભુલ તો નથી ને !
( from a friend via Sureshbhai Jani)

Advertisements

3 responses to “કન્ફ્યુસન !

 1. Bharat Patel September 4, 2014 at 7:36 am

  real sister,mother ans son have blood relation therefore those who have no blood relation are called Dharamni ben-maa-putra.And wife have no blood relation therefore Dharampatni. How do u feel?

 2. સુરેશ September 4, 2014 at 7:18 am

  એક ઉમેરો કરું…

  નેટ પર મિત્ર એટલે ધરમના મિત્ર.

 3. pragnaju September 4, 2014 at 6:43 am

  બહોત કન્ફ્યુસન બહોત કન્ફ્યુસન બહોત કન્ફ્યુસન

  જે છોકરી ઑ ફેશન ના કરે તો બહેનજી

  અને

  કરે તો કહેવાઈ મર્યાદા માં નથી રહેતી

  ઉફ્ફ બહોત કન્ફ્યુસન હે રે !!!

  છોકરી ના ઘરની ના ઘાટ ની !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: