હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દાક્તરની ચીઠ્ઠી

દુકાનદાર : જુઓ ભાઇ…. તમને માથાનો સખત દુખાવો છે તે સમજાયું… પણ …

દવા લેવા માટે દાક્તરની ચીઠ્ઠી જોઇએ….

આમ તમારી ઘરવાળીનો ફ઼ોટો લઇને આવો તે ન ચાલે……

Advertisements

3 responses to “દાક્તરની ચીઠ્ઠી

 1. Valibhai Musa સપ્ટેમ્બર 2, 2014 પર 5:14 પી એમ(pm)

  “માથું દુ:ખે જો પુરુષનું, સ્ત્રી તણો એ બામ છે;
  એ બામની માલિશ કરો તો બસ પછી આરામ છે !”
  પણ આ કેસમાં ‘ઘરવાળી’ પોતે જ માથાનો દુખાવો છે અને એ માટે જ તો તે દવાની દુકાને માથાના દુખાવાનું કારણ સમજાવવા તેનો ફોટો લઈને જાય છે.
  એ ભાયાએ કાં તો તેને પિયર મોકલી દેવી જોઈએ અથવા કોર્ટકચેરીએ જવું જોઈએ, આમ દવાની દુકાને નોં જવાય !
  શું ક્યો છો, ભભૈ ?

 2. Suresh Jani સપ્ટેમ્બર 1, 2014 પર 10:58 એ એમ (am)

  દર્દ દેનાર દવા ન કરી શકે.દવા કરનાર દર્દ દઈ શકે ( સર્જન) !
  પણ….
  મગજના ડાક્ટર ભભૈ અને સુજાના છટકેલા મગજનો ઈલાજ નથી કરતા!

 3. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 1, 2014 પર 9:57 એ એમ (am)

  આને ડોકટરની ચીઠ્ઠી જ સમજવી… દુકાનદારને વાંચતા નથી આવડતું….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: