હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

TWO JOKES>>>>>

ટીચર : કાશ્મીર કયા આવ્યું ?
સરદાર : ખબર નહિ
ટીચર : બેંચ ઉપર ઉભો થઇ જા
સરદાર : હજી પણ નથી દેખાતુ
************************************************
એક પોપટ હતો એટલે તેના માલિકે બાપુ કહ્યુ. તેનો ડાબો પગ ખેચો તો રામ બોલે અને જમણો પગ ખેચો તો સીતારામ બોલે.એટલે સામેના વ્યકિત કહ્યુંજો પોપટના બે પગ ખેચો તો. તો કે તારો બાપ નીચો પડે

2 responses to “TWO JOKES>>>>>

  1. pragnaju August 21, 2014 at 7:16 am

    પોપટના આ જુના જોક જેવો આ પણ ચાલે છે
    એક વ્યક્તિએ પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ ભાષા બોલતો પોપટ જોયો,
    પોપટ અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં બોલતો હતો…
    તેણે ત્રણેય ભાષાને ટેસ્ટ કરવા માટે પૂછ્યું-
    વ્યક્તિ (અંગ્રેજીમાં)- હુ આર યુ?
    પોપટઃ આઇ એમ પેરટ..
    વ્યક્તિ (હિંદીમાં)- તુમ કોન હો?
    પોપટઃ મૈં તોતા હું…
    વ્યક્તિ (ગુજરાતીમાં)- તુ કોણ છે?
    પોપટઃ તારા બાપનો જમાઇ….એક જ વાત કેટલી વાર પૂછે છે..
    …………………………………
    હજુ નથી દેખાતુ
    કાશ્મીર – આ ધરતી પર સ્વર્ગ ક્યાય છે ? તો તે અહિયાં છે !અહિયાં છે !
    હવે દેખાશે

  2. સુરેશ August 21, 2014 at 6:41 am

    સાહેબને પાટલી પર ઊભા રાખીએ , તો કદાચ દેખાય.
    ———
    ટાંટિયા ખેંચ રમત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: