હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Convinsinig Time.

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

If u can convince a female in less than 5 minutes then she is ur mom. If u can convince a female in 15 minutes then she is ur sister. If u can convince a female in 30 minutes then she is ur daughter. If u can convince a female in 1 hour then she is ur girl friend. If u can convince a female in 3 hour then she is ur lover. And ultimately If u can’t or don’t even get a chance to convince a female then she is ur ………!!!!

Advertisements

11 responses to “Convinsinig Time.

 1. P.K.Davda August 25, 2014 at 12:36 pm

  બધા કાં પોતાની પોલ ખુલી કરો?

 2. valibhai Musa August 20, 2014 at 1:45 pm

  ભૂખે ભજન ના હોવે ગોપાલા ! હાલ ચવાણાનો નાસ્તો કરતોકરતો આ લખી રહ્યો છું !

 3. jayeshvgala August 20, 2014 at 3:32 am

  Kharu kahyu chee Bhai….

 4. Arvind Adalja August 20, 2014 at 3:22 am

  સુરેશભાઈની વાત સાથે સહમત છું.

 5. Bharat Pandya August 20, 2014 at 2:09 am

  જો તમે તમારી વાતમા કોઇ મહિલાને ૫ મિનિટ્મા હા પડાવી દો તો તે તમારી મા હશે, જો ૧૫ મિનિટ લાગે તો તમારી બહેન હશે,જો ૩૦ મિનિટ લાગેતો તે તમારી પુત્રિ હશે,જો ૧ કલાક લાગે તો તે તમારી સ્ત્રી મિત્ર હશે,જો ૩ કલાક લાગે તો તે તમારી પ્રેમિકા હશે અને છેવટે જો તમે કદી જ સમંત ન કરાવી શકો તો તે તમારી —— હશે.

 6. mdgandhi21, U.S.A. August 19, 2014 at 10:29 pm

  તમે તો મારી ચિંતા-મારો પ્રશ્ન ઉકેલી દીધો-solve કરી દીધો…… હું ઘણી વખત વિચાર કરતો હતો કે મારા ઘરમાંજ આવું થાય છે કે બીજે પણ થાય છે………. હવે ખબર પડી, આ તો જગત આખાને તકલીફ છે….. હવે મારા મનને થોડી શાંતિ થઈ….. કે હું એકલોજ દુઃખી નથી…..!!!!!

 7. Manish V. Pandya August 19, 2014 at 9:04 am

  હસવાનીઘણી મજા આવી. હા! હા! હા! હા!

 8. pragnaju August 19, 2014 at 9:01 am

  સરસ
  ગુજરાતી અનુવાદ મૂકો તો રમુજ વધુ વાંચકો સુધી પહોંચે

 9. Suresh Jani August 19, 2014 at 7:10 am

  ભભૈ…
  સત્ય વાતોથી હાસ્ય ના ઉપજે !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: