હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

A sentences on back of a Truck :

A sentences on back of a Truck :

+++++++++++++++++++++++++++++++
“ધીરે ધીરે ચલાવશો તો વારંવાર મળશુ,
ઝડપની મઝા લેવા જશો તો હરિદ્વાર મળશુ”
—————————————–

દમ હે તો પાસ કર,વર્ના બર્દાસ્ત કર !
““““““““““““`
જીસકો જલ્દી થી, “ચલે ગયે” !
……………………….
માલીકકી જીંદગી બિસ્કુટ ઔર કેક પર
ડ્રાઇવર કી જીંદગી ક્લચ ઔર બ્રેક પર !
……………………..
બુરી નજરવાલે તેરે બચ્ચે જીયે
બડે હોકર દેસી દારુ પીયે
…………………………
લડકી કો મત ઘુર, પાપ હોગા
તુ ભી કીસી દીન લડકીકા બાપ હોગા !
…………………….
તિતલીયા રસ પીતી હે, ભવરે બદનામ હોતે હે
દુનિયા શરબ પીતી હે, ડ્રાઇવર બદનામ હોતે હે
…………………
કીસીકી અમાનત દેખકે હેરાન ના હો
ભગવાન તુજે ભી દેગા પરેશાન ના હો
……………………………
છોટી ટ્રક પર
“મેં ભી બડા હોકે બડા ટ્રક બનુંગા”
………………………..
કીચડ પે ચલેગી તો ધોના પડેગા
ડ્રાઇવરસે શાદી કી, રોના પડેગા
……………………
ફાસલા રખ વરના પ્યાર હો જાયેગા
…………………
અગર તુ યે પઢ સકતા હે તો તુ મેરે બહોત પાસ હે !
…………………………………
માલિકકા પૈસા, ડ્રાઇવર કા પસીના
રોડ પે ચલતી હે બનકે હસીના
………………….
દુલ્હન વહી જો પીય બન ભાયે
ગાડી વો હી જો પૈસે કમાયે.
………………..
બજા હોરન, નીકલ ફોરન
……………………..
મેરા ભારત મહાન, ૧૦ મે સે ૯૯ બેઇમાન
…………………………..
રામરાજ મે દુધ મીલા
ક્રશ્ન રાજમે મે ઘી
કલયુબ મે દારુ મીલી
સમજ સમજ કે પી
……………………..
બચ કર ઓવરટેક કર
લગે ન તુજે બુરી નજર..

Advertisements

4 responses to “A sentences on back of a Truck :

 1. NAVIN BANKER જુલાઇ 25, 2014 પર 8:14 એ એમ (am)

  મને પણ, છેક નાનપણથી ટ્રકોની પાછળ લખાયેલ આવા વાક્યો ખુબ ગમે છે. અહીં-અમેરિકામાં-પણ મારી કારની ડીકીની ઉપરના કાચ પર, પાછળ ગાડી ચલાવનાર વાંચી શકે એ રીતે હું અમદાવાદથી એન્ગ્રેવ કરાવીને લાવેલા આવા વાક્યો મૂકું છું. અત્યારે બે વાક્યો છે- ‘સુખ ભોગવવાની વાસના જ વધુ દુઃખ આપે છે’ અને બીજું વાક્ય છે- ‘ પાણી અને વાણી, ગાળીને વાપરો’.
  નવીન બેન્કર ઉર્ફે સ્વામિ નિત્યાનંદ ભારતી ઉર્ફે સંજીવકુમાર સેટેલાઈટવાલા. ( હ્યુસ્ટન)

 2. bharatpandya જુલાઇ 23, 2014 પર 12:20 એ એમ (am)

  બે દુહા

  લ્ખ્યો પરદેશ નસીબમા
  ફરિયાદ ક્યાં કરવી?
  ને વતનની યાદ શું કરવી !

  દિન ગણંતા માસ થીયા,વરસ આંતરીયા,
  સુરત ભુલી સાયબા પછી નામે વિસરીયા.

 3. pragnaju જુલાઇ 20, 2014 પર 4:25 પી એમ(pm)

  ટ્રક પાછળ લખાયેલ સુંદર વાક્યો
  અમારા ડો મુકુલ ચોકસી ને ત્યાં ટ્ર્ક રીક્ષાવાળા આવી પંક્તીઓ લખાવવા લાઇન લગાવે

 4. Manish Pandya જુલાઇ 20, 2014 પર 9:50 એ એમ (am)

  રસસભર અને માણવી ગમે તેવી રચનાઓ. વાહ ભરતભાઈ. મોજ પડી ગઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: