હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

No Idea Sirji !

ડૉકટર – તુ જાણે છે તારા દાદા કોણ છે..

છોકરી- બિગબી

ડૉકટર – તારી માં કોણ છે

છોકરી- મિસ વર્લ્ડ

ડૉકટર -અને તારા બાપુ કોણ

છોકરી- નો આઈડિયા સરજી

Advertisements

3 responses to “No Idea Sirji !

 1. pragnaju જુલાઇ 17, 2014 પર 10:01 એ એમ (am)

  આવજે મિત્ર, ચાલો છૂટા પડીએ
  ફરી ન મળીએ ત્યાં સુધી
  મારા હ્રદયમાં તું વસ્યો છે;
  દીર્ઘકાલથી નિયત થયેલી આ વિયોગની ઘડી
  સામે પારના આપણાં પુનર્મિલનની
  આગાહી આપે છે.
  હવે વાત નહિ, હસ્તધૂનન નહિ
  ફરી ન મળીએ ત્યાં સુધી.
  શોક ના કરીશ,મિત્ર,ચહેરાને કાળો ના પડવા દે.
  જીવનમાં મરવામાં કોઈ નવાઈ નથી
  ને જીવવામાં પણ ક્યાં કશી વધારે નવાઈ છે !

  – સરજી એસિનિન

 2. Manish Pandya જુલાઇ 17, 2014 પર 3:56 એ એમ (am)

  Cheap joke !!! આવા જોકને કોઈ પ્રકારનું સ્થાન ન હોવું જોઈએ. વખોડવા લાયક. બીજા વાચકો શું મને છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: