હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

” થેંક યુ !”

“આજે તો સવારથી હું બહુ ખુશ મીજાજ મા હતી.

” એક બહેને તેની બહેનપણી ને કહ્યું “સવારના પહોરમા એક ભાઇ જે ખુબ જરુરયાતમંદ ચતા તેને ૫૦૦ રુપીયા આપ્યા”

” હોય નહી એ તો બહુ કહેવાય.તારા વરે કાઇ કહ્યું નહી” બહેનપણી એ કહ્યું.

“અરે એમણે કહ્યું ને”

“શું ?”

” થેંક યુ !”

Advertisements

6 responses to “” થેંક યુ !”

 1. સુરેશ જાની June 29, 2014 at 11:44 am

  સવારના પહોરમા એક ભાઇ
  વર પણ ભાઈ? આ તો ગાંધીજી ‘બા’ કેતા’તા એવું થયું

 2. Manish Pandya June 25, 2014 at 11:23 pm

  ઘણો જ સરસ જોક. મજા પડી ગઈ.

 3. pragnaju June 25, 2014 at 2:32 pm

  એઇ ! લે તારા ને તારા…
  અને ગાયું
  મૈથિલિ શરણ ગુપ્તે કવિતામાં યશોધરાની વેદનાને વાચા આપી છે. તો તમે પણ …..

  सखि, वे मुझसे कहकर जाते,
  कह, तो क्या मुझको वे अपनी पथ-बाधा ही पाते?

  मुझको बहुत उन्होंने माना
  फिर भी क्या पूरा पहचाना?
  मैंने मुख्य उसी को जाना
  जो वे मन में लाते।

  सखि, वे मुझसे कहकर जाते।
  स्वयं सुसज्जित करके क्षण में,
  प्रियतम को, प्राणों के पण में,
  हमीं भेज देती हैं रण में –
  क्षात्र-धर्म के नाते।
  सखि, वे मुझसे कहकर जाते।

 4. Valibhai Musa June 25, 2014 at 10:27 am

  લાવ્યા ભભૈ, લાવ્યા ! ટેસડો પડી ગયો ! આને જ કહેવાય Anti Climax !

 5. mdgandhi21, U.S.A. June 25, 2014 at 12:17 am

  બીચારો પતિ………………. સાવ કડકો…!!!???? તો પણ, નસીબદાર તો કહેવાય, હોં…., માગતાજ તરત પૈસા મળી જાય..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: