હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ડાક્તરે શું કહ્યું….

એક બેન એના પતિ ને બ્લૈને ડાક્તર પાસે ગયા. ડાક્તરે તપાસ્યા પછી બેનને કીધુ ” બેન તમારા પતિ અતિશય બીમાર છે.તમે હુ કહું તેમ નહી કરો તો એ થોડા વખતમા મરી જશે. તમે એને પૌસ્તિક નાસ્તો આપો. બપોરે ને રાત્રે સ્વદિસ્ટ ભોજન આપો.તેમની વાત માનો. જરાપણ ચર્ચા નકરો.એમને સતાવતા કે ચીડવતા નહી.
ઘરે જતા પતિદેવે પુછ્યું “શું કહ્યું ડાક્તરે ?” પતિ કે ?એણે કહ્યું “તમે થોડા દિ’ના મહેમાન છો !”

 

Advertisements

5 responses to “ડાક્તરે શું કહ્યું….

 1. સુરેશ જાની June 29, 2014 at 11:47 am

  શુભ સમાચાર? !!બિચારો હવે ઈવડી ઈ થી છુટવાનો.

 2. Ramesh Patel મે 29, 2014 at 8:22 pm

  ડૉક્ટર કરતાં બહેન વધુ ભણેલાં નીકળ્યાં.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Valibhai Musa મે 28, 2014 at 5:36 am

  ભભૈ, સારું થયું કે તમે જડી ગયા ! અમે તો Ad આપવાના હતા ! તબિયત કેમ છે ? મજામાં ખરા ને ? તમારી સ્ટાઈલ ‘જે ટાઈપ થઈ ગયું તે ફાઈનલ’ મને ખૂબ ગમે છે. ટુચકામાં હસવાનું તો ખરું જ અને ઉપરથી બોનસમાં આ સ્ટાઈલ ! વાહ, ભાઈ વાહ ! જાણે કે સોનામાં સુગંધ ભળી !

 4. Anila Patel મે 27, 2014 at 10:04 am

  Vidhini vichitrata. Dr. karta Ishvar par shradhdha rakho.

 5. pragnaju મે 27, 2014 at 9:28 am

  “તમે થોડા દિ’ના મહેમાન છો !”…

  કંઇક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો,

  છીએ થોડા દિવસનાં મહેમાન.

  બધા આળસમાં દિવસો વીતી જશે,

  પછી ઓચિંતુ યમનું તેડું થાશે,

  નહીં ચાલે તમારું તોફાન. એ જ કહેવું

  આ દાસનું દિલમાં ધરો,

  ચિત્ત રાખી ઘન શ્ભાયામને સ્નેહે સમરો,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: