હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બીજું તો શું વળી? – Vali Musa

બીજું તો શું વળી?…..Ha Ha Ha Valibhai Vah vah vah!!!

બીજું તો શું વળી?.

Advertisements

2 responses to “બીજું તો શું વળી? – Vali Musa

 1. pragnaju મે 9, 2014 પર 11:33 એ એમ (am)

  ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
  તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?

  આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
  વળતી ગાડી પકડી લેજો બીજું શું ?

  માફ કરો, અંગૂઠો મારો નહિ આપું,
  મારું માથું કાપી લેજો બીજું શું ?

  વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
  તક મળે તો નાચી લેજો બીજું શું ?

  પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
  અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?

  લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે,
  તમે પરસ્પર સમજી લેજો બીજું શું ?

  આજે અમને દાદ ન આપો કાંઈ નહિ
  આજે અમને સાંખી લેજો બીજું શું ? ખલીલ ધનતેજવી

 2. Vinod R. Patel મે 9, 2014 પર 10:54 એ એમ (am)

  શ્રી વલીભાઈએ દાક્તર અને દર્દીની સરસ વાત કહી . વાંચવાની મજા આવી .

  આ વાતને હસી કાઢવા જેવી નથી પણ એને એક રૂપક તરીકે પણ સમજવાની છે .

  ઘણાં માણસને ગમે એટલું સમજાવીએ પણ થોડાં વખત પછી એમની મૂળ પ્રકૃતિ ઉપર પાછા આવી જાય છે .

  પિત્તળને સોનાનો ઢોળ ચઢાવવાથી એ સોનું નથી બની જતું !.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: