હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

એમા તો આ થ્યુ !

ડોક્તર- આ તમારા ત્રણ દાંત તુટી કેવી તુટી ગયા ?
છગન – બાયડીએ એ બનાવેલ લાડવા કડક થ્યા’તા.
ડોક્ટર – તે ખાવાની ના પડી દેવી’તી.
છગન – સાહેબ એમજ કર્યું;તુ.

Advertisements

3 responses to “એમા તો આ થ્યુ !

 1. vkvora Atheist Rationalist મે 1, 2014 પર 1:13 પી એમ(pm)

  આમાં ડોકટરની પણ દયા ખાવાની….

 2. mdgandhi21, U.S.A. એપ્રિલ 19, 2014 પર 1:31 પી એમ(pm)

  આ વસ્તુ પત્નીને પણ લાગુ પડે કે, જ્યારે પણ ન ફાવતું કે ગમતું-સ્ટોરમાં Return પાછું આપવા જઈએ ત્યારે તેઓ પુછે છે, કોઈ કારણ છે…??? ત્યારે મોટા ભાગના લોકો કહે છે, change of mind , એમ પત્ની પણ કહી શકે…….કે……

 3. Vinod R. Patel એપ્રિલ 17, 2014 પર 10:47 એ એમ (am)

  બિચારો પતિ , એની “બાયડી “થી જરૂર કંટાળ્યો હશે , આ મનુભાઈની જેમ ………

  મનુભાઈએ બેંક લોન ઉપર કાર લીધી, પણ હપ્તા ન ભરી શક્યા માટે

  બેંક વાળાં કાર પાછી લઇ ગયા .

  મનુભાઈ કહે પહેલાં ખબર હોત તો લગ્ન પણ લોન લઈને જ કરત ને !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: