હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ચુંટણી ચક્રવાત – ૨

Dear Jugalbhai,

We Thank you ,Bhabhi and Your Son’s Family who open the home for us for the great evening and Feast with Judge Dave and Our Dear Valida..

Now,,”Home away from Home” enjoying this in Gujarati.- ચુંટણી ચક્રવાત – ૨Such truth Need to circulate in Internet in our Blogger’s world.So with your Kind permission it goes in “Hasyadarbar.”

Editor in Cheif – Ha Ha Ha “Hasyadarbar.”

બે મોટા પક્ષોના ધુરંધરો વાત કરી રહ્યા હતા : કેજરીવાલે ૪૯ દીવસમાં શું કર્યું ?!”


બાજુમાં સાવરણો લઈને રોડ સાફ કરી રહેલા સફાઈ કર્મચારીએ ઝાડુ એમની સામે તાકીને પુછ્યું : 
તમે બન્ને જણાએ (પક્ષોએ) ૪૯ વરસમાં શું કર્યું ???!!!”

 

*****     *****     *****

 

વીરોધીઓંકો વોટ’ મત દોહમેં મત દો !!

 

*****     *****     *****

 

 એક રાજકારણી બીજાની સામે આંગળી ચીંધીને કહે, તું ભ્રષ્ટાચારી છે !


બીજાએ પહેલાને કહ્યું , “પેલી ત્રણ આંગળી તેં વાળીને કોના માટે સંતાડી રાખી છે ?!”

 

*****     *****     *****

 

એક ભાવિ વડાપ્રધાને જાહેરમાં કહ્યું, “પેલો છોકરો ટાલીયાઓના ગામમાં દાંતીયો વેચવા નીકળ્યો છેમુરખક્યાંથી સફળ થાય?!” 


છોકરો કહેયુવાન ! તારી વાત સાચી છે ! પણ તારો ‘દાંતીયાવાળો’ દાખલો બરાબર નથીહું ટાલીયાગામમાં દાંતીયો વેચવા બેઠો તેમ ન કહેકહે કે હું ભ્રષ્ટાચારીઓના ગામમાં ભ્રષ્ટાચારને સાફ કરવાનો ‘સાવરણો’ વેચવા આવ્યો હતો એટલે સફળ ન થયો.

– જુગલકીશોર.

 

3 responses to “ચુંટણી ચક્રવાત – ૨

 1. dhirajlalvaidya February 18, 2014 at 1:22 am

  લોકશાહીની એક કરૂણતા એ પણ છે કે :
  સિંહ ગમે તેટલો બહાદૂર હોય પણ
  એકલો(લઘુમતીમાં) હોય તો રાજ ન કરી શકે
  પણ…… ૧૫(બહુમતી) ઘેંટા થઇને રાજ કરવાને હકદાર બને છે.
  છતાં ચૂટણી એ “લોકશાહીનું અનિવાર્ય અનિષ્ટ” છે.

 2. vkvora Atheist Rationalist February 17, 2014 at 9:36 am

  પહેલાં હું બે બળદની જોડીમાં પછી ગાય વાછરડામાં ગયો. થોડોક સમય દાંતરડાંમાં પછી મોરારજી દેસાઈમાં. પાછો હાથમાંથી છટકી કમળમાં દાખલ થવા જતો હતો અને આપ વાળા આવી ગયા. હજી ઝાડુ હાથમાં આવ્યું નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: