હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

(૪૦૬) હાસ્યમોતીની કંઠમાળા (૧)

(૪૦૬) હાસ્યમોતીની કંઠમાળા (૧)30DEC      1 Voteઅત્રતત્રસર્વત્ર વેરવિખેર એવાં હાસ્યમોતીની કંઠમાળા આપ સૌ રસિક વાચકોના કંઠે આરોપતાં મંદમંદ મલકાટસહ અકથ્ય એવા અંતરાનંદની અનુભૂતિ થઈ રહી છે, વલદાને આ લેખશ્રેણીના પ્રારંભ થકી ! બ્લોગપરિભાષાએ જેને ’Page’ એવું નામાભિધાન પ્રાપ્ત થયું છે તેવા તેને ‘પૃષ્ઠ’ શબ્દે ભાષાંતરિત કરીને અસહ્ય એવા ભારક્ષમ (ભારેખમ) શબ્દો થકી પાંડિત્યસભર પ્રારંભિક પરિચ્છેદ પીરસી રહ્યો છું, એ પ્રયોજનાર્થે કે અગ્રભાગે લેખિનીકૌશલ્ય થકી તરલ એવં સરલ એવા લેખનમહીં ન પામશો આવું ભદ્રંભદ્રીય પઠન પુન: !(સરલાનુવાદ : ઠેરેઠેર વેરાયેલાં હાસ્યમોતીનો હાર આપ સૌ રસિક વાચકોના ગળે પહેરાવતાં ‘વલદા’ને આ લેખશ્રેણી શરૂ કરતાં ચહેરા ઉપરના મલકાટ સાથે અવર્ણનીય એવો હૃદયમાં આનંદ થઈ રહ્યો છે. બ્લોગની પરિભાષામાં જેને Page (પેજ) તરીકે ઓળખાવવામાં આવે છે, તેનું ‘પાનું’ શબ્દમાં ભાષાંતર કરીને ત્રાસદાયક એવા ભારેખમ શબ્દો વડે પંડિતાઈ શૈલીએ આ પ્રથમ ફકરો એ હેતુસર લખી રહ્યો છું કે આગળ આવનારા મારા સહજ અને સરળ ભાષામાંના લેખોમાં આવું ભદંભદ્રીય લખાણ ફરી વાંચવા નહિ મળે !)

via (૪૦૬) હાસ્યમોતીની કંઠમાળા (૧).

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: