હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઉખાણાં – ૫

સાભાર – શ્રી. વિનોદ પટેલ

નવરો પૂછે પ્રશ્ન લો.
નવરો દિયે જવાબ
ગરવી આ ગરબડ પછી
ખાણા કરે ખરાબ!

સાચો જવાબ આવતીકાલે.

Advertisements

Comments are closed.