હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઉખાણાં – ૩ ; જવાબ

સાભાર – શ્રી. વિનોદ પટેલ

વેલ નથી પણ તેલ છે
કહું આટલું મોઘમ
ઝાઝું પીતાં દોડશો
બહું ન લેવું જોખમ.

સાચો જવાબ

દિવેલ

સાચો જવાબ આપનાર મિત્રો

  • વિનોદ ધનક
  • હેતલ
  • સુરભિ રાવળ
  • કિરીટ
  • પ્રીતિ

અન્ય જવાબો

  • અનીલાબેન પટેલ –  દિવાની વાટ
  • મનસુખલાલ ગાંધી – પેટ્રોલ
Advertisements

One response to “ઉખાણાં – ૩ ; જવાબ

  1. dhirajlalvaidya જાન્યુઆરી 21, 2014 પર 4:48 એ એમ (am)

    લતા નહીં છતાં વેલ વળગેલ રહી, ધડકન નહીં તો યે દિલ તેના મહીં, પ્રકાશ જરા નહીં, પણ દિવે જલે છે. ઔષધ+ઇંધણ+ઉંજણની ત્રિપુટી છે.   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: