હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઉખાણાં – ૪

સાભાર – શ્રી. વિનોદ પટેલ

સર્જકને સુખ દે નહીં
મૂડ બગાડે નાહક
છોલે પણ છાપે નહીં
વાદ્ય વિનાનો વાદક.

સાચો જવાબ આવતીકાલે.

Advertisements

Comments are closed.