હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હદ કરી !!

સાભાર –  શ્રી. પી.કે.દાવડા

  • ધોતિયામાં ઝીપર લગાવી.
  • સરનામું ખાનગી રાખવા, કોરા વિઝીટીંગ કાર્ડ છપાવ્યા.
  • કોરા કાગળની ઝેરોક્ષ કઢાવી.
  • અરિસા સામે ઊભા રહી વિચાર્યું કે આને ક્યાંક જોયા છે.
  • કંજૂસના ઘરને આગ લાગી તો બંબાવાળાને મિસકોલ આપ્યો.

હવે તમે આવા મહાન કૃત્યોનું લિસ્ટ બનાવવાનું પૂણ્ય કાર્ય આગળ ધપાવી, સર્જક બન્યાનો આનંદ પામી શકો છો.

———-

હાદ પર ૨૦૦૯ માર્ચમાં રજુ  થઈ ચુકેલી હદો આ રહી !

–     ૧    –

–     ૨    – 

અને મિત્રો મન મુકીને વરસેલા બી ખરા હોં !

One response to “હદ કરી !!

  1. Valibhai Musa January 18, 2014 at 10:14 am

    ‘અરિસા સામે ઊભા રહી વિચાર્યું કે આને ક્યાંક જોયા છે.’ ના અનુસંધાને …..

    રેલવે ટ્રેઈનમાં ટિકિટચેકરે ડબ્બામાંના બધા મુસાફરોની ટિકિટ ચેક કર્યા પછી કોઈ જાજરૂમાં સંતાયો હોય એમ માનીને દરવાજો ખખડાવ્યો. કોઈ જવાબ ન મળતાં તેમણે દરવાજાની કળ ઊંચી કરી તો બારણું ખૂલ્યું. સામે અરીસામાં પોતાનું જ પ્રતિબિંબ જોઈને બોલી ઊઠ્યા, ‘ઓહ, યહ તો અપનેવાલા હૈ !’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: