હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઉખાણાં – ૨

સાભાર – શ્રી. વિનોદ પટેલ

જે ખાતાં કિસ્મત ખુલે
બંધ રહે છે મુખ.
ઓડકાર આવે નહીં
ને બમણી લાગે ભૂખ.

સાચો જવાબ આવતીકાલે.

Advertisements

Comments are closed.