હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઉખાણાં -૧

સાભાર – શ્રી. વિનોદ પટેલ

કંથ સમો બબડે નહીં
કોઈ ન સાંભળનાર
ટી.વી.એ ઘર ઝુન્ટવ્યું
કાઢ્યો ઘરની બહાર

સાચો જવાબ આવતીકાલે.

Advertisements

Comments are closed.