હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઈટાલિયન બાઈ

સાભાર – શ્રી. સુરેશકાન્ત પટેલ, સુરેશ ચિતળિયા

italian

हिन्दु मुस्लीम , सीख, ईसाई

सबको नचाती ईटालियन बाई ।

Advertisements

6 responses to “ઈટાલિયન બાઈ

 1. Ramesh Patel ડિસેમ્બર 29, 2013 પર 10:11 પી એમ(pm)

  બીચારી પ્રજાનો દમ નીકળી ગયો..આ ખેલ જોઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. mdgandhi21, U.S.A. ડિસેમ્બર 28, 2013 પર 2:40 પી એમ(pm)

  ફિલમની અંદર સરોજખાન કે ગણેશ આચાર્ય વગેરે જેવા નૃત્ય દિગ્દર્શકો માધુરી કે કેટરીના કે કરીના-દીપીકા કે કેનેડીયન સની લીઓન વગેરેને નચાવે તો લોકો નાચનારી અને નચાવનાર બન્નેની વાહ વાહ કરે છે, તો તેની સામે આ ઈટાલીયન બાઈ કમનસીબ ન કહેવાય(!), કે, તે નચાવે છે, બધા અત્યંત પ્રેમથી નાચે છે, છતાં પણ નગુણા લોકો તેના ગુણગાન ગાવાને બદલે ટીકા કરે છે……..!!!!!?????? જોકે હું પણ કમનસીબ કહેવાઉં, કેમકે મને પોતાને આ બાઈ સન્મુખ નાચવા નથી મળતું એટલેજ આવતી સાતપેઢી સુધીનું “ખાવા”નું નથી મળતું…….

 3. Anila Patel ડિસેમ્બર 28, 2013 પર 1:10 પી એમ(pm)

  Bhrashtachariona rajama akhu hindustan nacheto kai kahevay nahi.

 4. Vinod R. Patel ડિસેમ્બર 28, 2013 પર 12:53 પી એમ(pm)

  બધા કોંગ્રેસીઓને નાચવું ગમે છે એટલે નચાવે છે !

  આ જ બાઈની સાસુ નામે ઇન્દિરા ગાંધી પણ બધાને નચાવવામાં માહિર હતા એ આપણે જાણીએ છીએ .

  કદાચ આ ઇટાલિયન બાઈએ એમની પાસેથી તાલીમ લીધી હોય ! એવું પણ બને !

  નાચ ન જાને આંગન ટેઢા !

 5. Arvind Adalja ડિસેમ્બર 28, 2013 પર 11:59 એ એમ (am)

  આપણાં દેશની પ્રજાને ગોરા વિદેશીઓથી પ્રભાવિત થવાનુ કદાચ જીન્સમાં જ છે ! ઈટાલિયન બાઈ બધાને નચાવે તેમાં શું નવાઈ ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: