હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પાર્કમાં લેડી -કટીંગ

સ્ટેજ પર તો ઘણા જાદુગરો લેડી કટીંગના જાદુ કરી બતાવે; પણ આ જોઈને તો તમે હેરત જ પામી જશો.

સાભાર – શ્રી. પ્રભુલાલ ભારડિયા

 

Advertisements

6 responses to “પાર્કમાં લેડી -કટીંગ

 1. niharika.ravia December 26, 2013 at 5:57 am

  આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

 2. nabhakashdeep December 11, 2013 at 1:19 am

  જાદુ ના જોયો હોય તેવો..વગર સ્ટેજે, ખુલમ ખુલા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. pravinshastri December 8, 2013 at 10:42 am

  અદ્ભૂત. Unbelievable.

 4. Dhaval S. Vyas December 8, 2013 at 3:12 am

  આ ક્લિપ લગભગ બે-એક મહિનાથી વોટ્સએપ (Whatsapp) પર ફરે છે..,

 5. dhirajlalvaidya December 8, 2013 at 2:46 am

  જાદુનો આ ખેલ જોઇને મજા આવી ગઇ.

 6. pragnaju December 7, 2013 at 5:36 pm

  વાહ
  બગસરાના, અમદાવાદના કે’લાલે જાદુને જીવન સમર્પિત કરી દીઘું હતું… કે’લાલ એટલે જાદુ અને જાદુ એટલે કે’લાલ એવો પર્યાય થઇ ગયો હતો પણ આવુ જાદુ જોયુંન હતું !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: