હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આવા ઝુલા પર ઝુલવાની કેવી મજા?

સાભાર – શ્રી. પ્રવીણ ભટ્ટ 

sw1 sw2 sw3 sw4 sw5

Advertisements

6 responses to “આવા ઝુલા પર ઝુલવાની કેવી મજા?

 1. Ramesh Patel ડિસેમ્બર 5, 2013 પર 12:24 એ એમ (am)

  ખરું શોધી લાવ્યા. હીંચકે હીંચવા આંખો મીચવી પડે..ઓ બાપરે મોટી ખીણ…વાયરો નીકળી જાય.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. RonakHD ડિસેમ્બર 4, 2013 પર 6:03 એ એમ (am)

  it must be a thrilling experience… I would love to try this ” ઝૂલા ” out …!!

 3. Anila Patel ડિસેમ્બર 3, 2013 પર 6:51 પી એમ(pm)

  Vinod bhai sajani bikathi majano lhavo naa chookay, ane darek vakhate saja thashej evu na mani levay.

 4. pragnaju ડિસેમ્બર 3, 2013 પર 6:50 પી એમ(pm)

  હિંચકા પર એકલાં બેસવું,

  અજવાળાને ધીરે ધીરે અંધારાથી વીંટાતું જોવું,

  એમાં લીન થવું.

  ઉતરતા અંધકારના સૌંદર્યને અનુભવવું

  મનગમતી સાંજ

  વળી જો કોઇ બગીચામાં ઝુલવા મળે, જગ્યાની કોઈ જ મર્યાદા વિના, તો તો લોકો જેટલું ઉંચુ જઈ શકો એટલું

  જવા એડી ચોટીનું જોર લગાવી દે છે. એમની આકાશને અડી જવાની મહત્વાકાંક્ષા અહીં પણ દેખાઈ આવે છે

 5. Vinod R. Patel ડિસેમ્બર 3, 2013 પર 5:48 પી એમ(pm)

  હિંચકાનું દોરડું બરાબર પકડવું પડે , જો પકડ છૂટી જાય તો સીધા ખીણમાં !

  મજાની સજા થઇ જાય ! મજાનું Tree-House સરસ જગાએ ઉભું કર્યું છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: