હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સાભાર – શ્રીમતિ અનીલાબેન પટેલ

—————

નથુભા એક બુક વાંચતા-વાંચતા રોવા લાગ્યા
બા- કેમ રુઓ છો?
નથુભા- આ બુકનો અંત બહુ ખરાબ છે
બા- કઇ બુક?
નથુભા- બેંકની પાસબુક
Advertisements

3 responses to “આજની જોક

  1. હિમતભાઇ મેહતા નવેમ્બર 6, 2013 પર 1:50 એ એમ (am)

    જિંદગી ની pass book કોઈ રોજ જોતું નથી તેથી જ વિટંબણા છે

  2. Vinod R. Patel નવેમ્બર 4, 2013 પર 10:50 એ એમ (am)

    આમે ય ગુજરાતીઓને બીજા પુસ્તકો -બુક્સ કરતા પાસ બુક વધારે ગમતી હોય છે !

  3. Mayur નવેમ્બર 4, 2013 પર 1:38 એ એમ (am)

    આ જિંદગી પણ બેંકની પાસબુક જેવી જ છે !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: