હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

શબ્દરમત

સાભાર – શ્રીમતિ અનીલાબેન પટેલ

—————

શિક્ષક :- “Fox નું બહુવચન શું થાય?”
વિદ્યાર્થી:- ”Winter”
શિક્ષક :- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય”
વિદ્યાર્થી:- “તો Winter એટલે શિયાળો…!!!
Advertisements

3 responses to “શબ્દરમત

 1. સુરેશ નવેમ્બર 3, 2013 પર 4:36 પી એમ(pm)

  નાર – નારો ( સૂત્રોચ્ચાર )
  બદલ – બદલો
  શીર – શીરો

 2. સુરેશ નવેમ્બર 3, 2013 પર 10:34 એ એમ (am)

  ‘ઓ’ ઉમેરવાથી બદલાતા શબ્દો….

  પાક – પાકો ( ખેલાડી )
  ખીલ – ખીલો
  સાર – સારો
  નાગ – નાગો
  કાળ – કાળો
  ભાગ( નામ) – ભાગો( ક્રિયાપદ)
  ચીલ -ચીલો
  —————————-
  હવે તમને મન થાય તો આવા બીજા શબ્દો શોધવા લાગી જાઓ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: