હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અ…..ઓ… શબ્દરમતનો ઢગલો

‘ શિયાળ….. શિયાળો’ થી શરૂ થયેલી શબદ રમત કેટલે પહોંચી?

આટલે સુધી  !

અર્થ

કાન કાનો @ @ કૃષ્ણ
કાળ કાળો
કુલ કુલો
ખર @ ખરો @ ગધેડો
ખીલ ખીલો
ગાળ ગાળો @ @  સમયનો ગાળો
ગાંડ ગાંડો
ગોળ @ ગોળો + @ વર્તુળ, ખાવાનો…/ +વાસણ
ચણ ચણો
ચીલ @ ચીલો + @ પતંગ/ + ગાડાનો —
જાગ@ જાગો @ માતાના જાગ
જૂન @ જૂનો @ એક મહિનો
જોડ @ જોડો @ પત્તાંની
ઝાડ ઝાડો
ડોસ @ ડોસો @ કોમ્યુટરની ઓપ.સિસ્ટમ
ધોળ @ ધોળો @ (દિવાલ) ધોળ
નાગ નાગો
નાર નારો @ @ સૂત્રોચ્ચાર
નીર નીરો @ @ ઢોરને ઘાસ, એક પીણું
પાટ પાટો @ @ ઘા પર બાંધવાનો
પાન પાનો @ @ ચઢાવવો
પાર પારો@ @ થર્મોમીટરનો
પુર પુરો @ @ .. કોળિયો
પોલ પોલો @ @ ઘોડા પર બેસીને રમાતી રમત
ફાંસ ફાંસો
બદલ @ બદલો @ ક્રિયાપદ
ભાગ ભાગો @ @ ક્રિયાપદ
ભાર ભારો @ @ ઘાસનો
ભાલ ભાલો
ભાંડ @ ભાંડો + @ ભવાઈનો / + … ફૂટ્યો
ભુલ ભુલો @ @ એક નામ
મઠ મઠો
માર મારો
માંજ @ માંજો + @ વાસણ …. /+ દોરી રંગવાનો
રાત રાતો
લીલ લીલો
લોટ લોટો
વાસ વાસો@ @ (રાત) વાસો
વાળ વાળો @ @ એક જાતનું જીવડું
વાંક વાંકો
વાંસ વાંસો@ @ બરડો
શાન શાનો @ @ પ્રશ્નવાચક
શિયાળ શિયાળો
શીર શીરો
શીશ શીશો
સંચ @ સંચો @ પૈસા મુકવાની છુપી જગ્યા
સાજ @ સાજો + @ સંગીતના /  + દરદી
સાદ સાદો
સાર સારો
સાલ સાલો

નવો ફાલ… ( આભાર શ્રી.ઉત્તમ ગજ્જર )

લાગ લાગો
ઘ્ણ ઘ્ણો
કમળ કમળો
ધાર ધારો

અને કાલ રાતે સૂઝેલા બીજા શબ્દો!

ગોલ @ ગોલો + @ હોકીનો/ + ગુલામ
રામ રામો
દાદ દાદો
માસ માસો
હૂક હૂકો
વડ વડો
કર કરો @ @ બરફનો
મૂક @ મુકો @ મુંગું
રસ રસો @ @ દોરડું
લાદ@ લાદો @ ઘોડાની
Advertisements

4 responses to “અ…..ઓ… શબ્દરમતનો ઢગલો

 1. Vinod નવેમ્બર 13, 2013 પર 9:22 પી એમ(pm)

  double words and same three words: different meaning…see like:
  Ram ram.=(Namste)…………..Ram ram ram=(Kharab hoy to)
  Hi=(kem chho?)…………………..Hy…hy=(Kharab hoy to)
  Love=(pyar)…….Love love=bol bol kare te.

  have shodho aava sabdo….!!!

 2. hirals નવેમ્બર 5, 2013 પર 10:22 એ એમ (am)

  pls remove above url. instead have this one.

 3. hirals નવેમ્બર 5, 2013 પર 10:20 એ એમ (am)

  લખ , લખો
  ચણ, ચણો
  વરસ, વરસો

  kko. for Basic vocabulary for gujarati and english medium kids.
  enjoy 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: