હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સાભાર – શ્રીમતિ અનીલાબેન પટેલ

—————

પત્ની : અલા પેલો માણસ ક્યારનો મને જોયા કરે છે.
પતિ : એ તો તને જોવાનોજ.  એમાં હું કશું  કરી શકું તેમ નથી.
પત્ની : કેમ
પતિ : એ ભંગાર વાળો છે
Advertisements

One response to “આજની જોક

  1. Vinod R. Patel November 2, 2013 at 10:54 am

    જોક ઉપર એક જોક

    ભંગાર વાળો – બેન ઘરમાં કોઈ ભંગાર હોય તો આલજો

    બેન- તું પછી આવજે ,અત્યારે મારા વર બહાર ગયા છે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: