હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સાભાર – શ્રીમતિ અનીલાબેન પટેલ

—————

બે મૂરખાઓ વાતચીત કરી રહ્યા હતા.

પહેલો મુરખ : ‘યાર ! આ વીજળી કેમ ચમકી ?’

બીજો મુરખ : ‘અરે યાર ! એટલું નથી સમજતો ?

ઉપર નરકનો દરવાજો તૂટી ગયો છે એનું વેલ્ડીંગ કામ ચાલે છે…’

Advertisements

3 responses to “આજની જોક

  1. nabhakashdeep નવેમ્બર 5, 2013 પર 1:02 એ એમ (am)

    રીપેરીંગ કામ બહુ લાંબું ચાલે છે..કૉઈ ને કોઈ જગ્યાએ વીજ ઝબૂકે જ રાખે છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. vkvora Atheist Rationalist ઓક્ટોબર 31, 2013 પર 9:16 પી એમ(pm)

    નરકમાંથી બધા ભાગી ગયા પછી હવે દરવાજો રીપેર કરાવે છે…આને કહેવાય દરવાજા ખુલ્લા અને ખાડે ડુચ્ચા…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: