હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

HAPPY BIRTHDAY~*~

HAPPY BIRTHDAY~*~

 

Thanks to all my family and Friends

             ~*~HAPPY BIRTHDAY~*~

CC Antya 20.17

“Because people vary in their desires, You have distributed various holy names by Your mercy.

As they say

~”Funny How Time Flies”~

Dear Rajendrabhai ,

Happy Birth Day to you . Many happy returns of the Day . Regards to Smt. Geetaben

With all best wishes ,

Vinodbhai

On Tuesday, October 22, 2013 8:40 AM, jjugalkishor Vyas <jjugalkishor@gmail.com> wrote:

રા.ત્રિ.ને અભિનંદન. – જુ.

2013/10/22 Suresh Jani <sbjani2006@gmail.com>

‘રાત્રિ’ને જન્મદિનની વધામણી

 બની આઝાદhttp://gadyasoor.wordpress.com/bani_azad/

જુગલકીશોર

NET–ગુર્જરીhttp://jjkishor.wordpress.com/

It is our HD terminology for

Dr.Rajendra Trivedi –

મગજના ડોક્ટર !!

On Tue, Oct 22, 2013 at 9:42 AM, harnish Jani <harnish5@yahoo.com> wrote:

I  have no idea-Who is or What is Ratri?- Still I will join the chorus Happy birthday.

Harnish.

On Tuesday, October 22, 2013 10:31 AM, Pragna Vyas <pragnajuvyas@yahoo.com> wrote:

 

રાત્રિને જન્મદિનની વધામણી

On Tuesday, October 22, 2013 9:52 AM, Chirag Patel <chipmap@gmail.com> wrote:

Wish u a very happy birthday Pranam,

Chirag

On Oct 22, 2013, at 8:56 AM, Valibhai Musa <musawilliam@gmail.com> wrote:

Dear Dr. Rajendrbhaai

With warm regards,

Valibhai Musa

P.S. Convey my remembrance to Geetabeen & rest family members.

2013/10/22 Suresh Jani <sbjani2006@gmail.com>

રાત્રિને જન્મદિનની વધામણી

Valibhai Musa  વલીભાઈ મુસા

 

Advertisements

9 responses to “HAPPY BIRTHDAY~*~

 1. dhavalrajgeera ઓક્ટોબર 28, 2013 પર 6:24 એ એમ (am)

  harnish5 on October 28, 2013 at 2:01 am said: [Edit]

  આપનો આભાર– મારા સવાલનો મોડો મોડો પણ જવાબ આપવા બદલ. મારો વિશ્વાસ પુનહ્ સ્થાપીત કર્યો. મેં તો વિચાર્યું હતું કે આ વડિલો (ડોસાઓ) કોઈની મેઈલ વાંચતા જ નથી. પોતાનું હાંક્યા કરે છે. હા. બ્હેનજી મારી સાથે એક જાપાની છોકરી કામ કરતી હતી. તેનું નામ નાગી હતું

  Reply ↓

  હિમ્મતલાલ on October 28, 2013 at 3:08 am said: [Edit]

  પ્રિય હરનીશ ભાઈ
  તમારા જન્મ દિવસની વધાઈ તમે સો વરસ કરતા વધુ ઉમરના થઈને તંદુરસ્તી ભર્યું જીવન ભોગવો અને ઘણા હૃદય નાં ઓપરેશન થઇ ગયા હવે કોઈ પ્રકારનું ઓપરેશન ન થયું એવી શુભેચ્છાઓ

  Reply ↓

  dhavalrajgeera on October 28, 2013 at 11:20 am said: [Edit]

  Dear Rajendra,

  Please accept our heartiest belated greetings on your birthday. A gamut of scenes of the life you spent with us and beyond it pass on our memory. We feel proud of your unusual progress, dedication to society and vibrant many directional activities. Mata Mahadevni aharnish krupa utarjo e prarthana.

  Para ane Haritna JayHari

 2. dhavalrajgeera ઓક્ટોબર 28, 2013 પર 6:22 એ એમ (am)

  Many Happy Returns of the Day, Rajendrabhai! God bless you.

  Capt.Narendra

 3. dhavalrajgeera ઓક્ટોબર 27, 2013 પર 7:46 પી એમ(pm)

  બ્લોગસાથીઓ,

  ‘તુલસીદલ’ ઉપરનો મારો પ્રતિભાવ

  આવાં બધાં સંક્ષિપ્ત નામકરણોનું શ્રેય હાદફોઈ સમા વલદા (વમુ)ના ફાળે જાય છે, એવું કોઈ જણાવી દે તે પહેલાં Happy Birthday to me ની જેમ હું પોતે જ કહી દઉં કે એ બધાં કારસ્તાન મારાં જ છે. આવું ટૂંકું નામ કરી દેવામાં કોઈનું નામ હાસ્યાસ્પદ ન બને તેની કાળજી રાખી છે અથવા તેવાં નામો ટાળ્યાં છે, દા.ત. કોઈ ગાંડાલાલ ડાહ્યાભાઈનું ‘ગાંડા’ કરી દેવામાં આવે તો તેમને દુ:ખ થાય, ભલે ને પછી તેમનું નામ ગાંડાલાલ કેમ નહોય !!! આ બધાં વ્યક્તિનામોના સંક્ષિપ્તીકરણના વિચારના જનક તરીકે ‘હાસ્ય દરબાર’ નું ‘હાદ’ રૂપ આવે છે. આવાં કેટલાંક હાદજનોમાં નામો આપવામાં આવ્યાં છે; રાત્રિ, હજા, સુજા,ચમિ,ભભૈ (ભરતભાઈ પંડ્યાનું અપવાદરૂપે ભરતભાઈ > ભરતભઈ > ભરતભૈ >ભભૈ)


  Valibhai Musa વલીભાઈ મુસા
  “Live and Let Live.” (“જીવો અને જીવવા દો.”)
  William’s Tales (Bilingual) – http://musawilliam.wordpresscom
  My (13) E-Books on BookGanga
  વલદાનો વાર્તાવૈભવ – http://musavalibhai.wordpress.com

 4. dhavalrajgeera ઓક્ટોબર 27, 2013 પર 7:37 પી એમ(pm)

  Happy birthday.. I love you!! Namaste , Shankari

  Sent from my iPad

 5. dhavalrajgeera ઓક્ટોબર 27, 2013 પર 7:15 પી એમ(pm)

  pragnaju on October 27, 2013 at 10:46 pm said: [Edit]

  harnish Jani wrote: I have no idea-Who is or What is Ratri?- Still I will join the chorus Happy birthday. Harnish. તમારુ હજા થાય તેમ

  રાજેન્દ્ર ત્રિવેદીનૂ રાત્રિ થાય સારું છે કે અમારા પડોશી

  નાગરજી ગોવિંદજી નું ………….

  Reply ↓

  Valibhai Musa on October 27, 2013 at 11:59 pm said: [Edit]

  આવાં બધાં સંક્ષિપ્ત નામકરણોનું શ્રેય હાદફોઈ સમા વલદા (વમુ)ના ફાળે જાય છે, એવું કોઈ જણાવી દે તે પહેલાં Happy Birthday to me ની જેમ હું પોતે જ કહી દઉં કે એ બધાં કારસ્તાન મારાં જ છે. આવું ટૂંકું નામ કરી દેવામાં કોઈનું નામ હાસ્યાસ્પદ ન બને તેની કાળજી રાખી છે અથવા તેવાં નામો ટાળ્યાં છે, દા.ત. કોઈ ગાંડાલાલ ડાહ્યાભાઈનું ‘ગાંડા’ કરી દેવામાં આવે તો તેમને દુ:ખ થાય, ભલે ને પછી તેમનું નામ ગાંડાલાલ કેમ નહોય !!! આ બધાં વ્યક્તિનામોના સંક્ષિપ્તીકરણના વિચારના જનક તરીકે ‘હાસ્ય દરબાર’ નું ‘હાદ’ રૂપ આવે છે. આવાં કેટલાંક હાદજનોમાં નામો આપવામાં આવ્યાં છે; રાત્રિ, હજા, સુજા,ચમિ,ભભૈ (ભરતભાઈ પંડ્યાનું અપવાદરૂપે ભરતભાઈ > ભરતભઈ > ભરતભૈ >ભભૈ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: