હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

તમારી જિજ્ઞાસા સંતોષવી છે?

ઘણી વખત ( ખાસ તો બાળકોને અને કિશોરોને) સવાલો થાય-

આ ચીજ કેવી રીતે કામ કરતી હશે?

આ ચીજ કોણે શોધી?

હવે નવું શું આવી રહ્યું છે?

મને — પ્રશ્ન મુંઝવી રહ્યો છે –  કોને પુછું?

એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’

[ તરવરતા યુવાન મિહીર પાઠક અને હિરેન મોઢવાડિયા પાસેથી જ તો.]

મિહીર પાઠક

મિહીર પાઠક

હિરેન મોઢવાડિયા

હિરેન મોઢવાડિયા

અને લો એક સેમ્પલ આ રહ્યું…..

ચિત્ર પર 'ક્લિક' કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે - તે જાણો.

ચિત્ર પર ‘ક્લિક’ કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે – તે જાણો.

Advertisements

5 responses to “તમારી જિજ્ઞાસા સંતોષવી છે?

 1. mdgandhi21, U.S.A. ઓક્ટોબર 24, 2013 પર 11:58 પી એમ(pm)

  બહુ સરસ જાણકારી મલી…..જોકે બીજી એક માન્યતા એમ પણ છે કે માઈક્રોમાં ગરમ કરવું તંદુરસ્તી માટે સારું નથી, તો સાચું શું તે સમજ નથી પડતી…..

 2. chandravadan ઓક્ટોબર 24, 2013 પર 6:44 પી એમ(pm)

  Microwave…Knowing how it works.
  Valibhai…tells of his satisfaction with it !
  Nice NEW Post.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo ! see you @ chandrapukar !

 3. પ્રા. દિનેશ પાઠક ઓક્ટોબર 24, 2013 પર 12:31 પી એમ(pm)

  સરસ શરૂઆત મિહિર અને હિરેન. અવનવું ઘણું બધું જાણવા મળશે.

 4. Vinod R. Patel ઓક્ટોબર 24, 2013 પર 12:07 પી એમ(pm)

  બ્લોગનું નામ પ્રયોગ ઘર ગમ્યું .

  આવા તરવરીયા યુવાનોમાંથી જ ભવિષ્યના વૈજ્ઞાનિકો જન્મતા હોય છે .

  આ યુવાનો માટે અનેક શુભેચ્છાઓ .

 5. Valibhai Musa ઓક્ટોબર 24, 2013 પર 10:26 એ એમ (am)

  સેમ્પલ જોતાં લાગે છે કે બધો માલ સારો જ આવશે. ભારતમાં જ્યારે અપ્રાપ્ય હતું, ત્યારે ૧૯૯૪માં અમેરિકાની મારી મુલાકાત ટાણે પાછા ફરતાં ન્યુયોર્કના આપણા કોઈ દેશીના સ્ટોરમાંથી ખરીદીને ભારત ખાતે લાવ્યા હતા. વગર રીપેરીંગે એકધાર્યું તેણે પંદરેક વર્ષ સુધી કામ આપ્યું હતું. મરામત ખર્ચ વધારે બતાવાતાં તેને સ્ક્રેપ કરી દઈને નવી લઈ લીધું હતું.

  કોઈક બલ્બ જેટલા પ્રકાશથી થોડીવારમાં જ શી રીતે ખોરાક ગરમ થતો હશે એવા કુતુહલનો આજે અંત આવ્યો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: