હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

joke

થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુની ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :
‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’
‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’
‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટે બધાને શું કામ હેરાન કરો છો ? બીજી ચોકલેટ ખાઈ લેજો.’
‘વાંધો ચોકલેટનો નથી. પણ એની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું !’…
Advertisements

3 responses to “joke

 1. mdgandhi21, U.S.A. October 20, 2013 at 11:30 pm

  નવો ને સરસ જોક છે.

 2. સુરેશ October 20, 2013 at 7:28 pm

  આ દાદાનું ચોખઠું પડે એવું નથી. સજ્જડ ફેવિકોલથી ચોંટાડેલું છે !!!

 3. nabhakashdeep October 20, 2013 at 7:27 pm

  કાકા શું પડ્યું?

  ભાઈ ધોતિયું પડ્યું.

  કાકા પણ આટલો મોટો ધબાકાનો અવાજ…

  ભાઈ ધોતિયા ભેગો હુંય હતો…હા..હા..હા..ચોકઠું બહાર..શોધવા લાગો.

  રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: