હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સિક્યોરિટી ચેક

7 responses to “સિક્યોરિટી ચેક

  1. aataawaani નવેમ્બર 2, 2013 પર 11:45 પી એમ(pm)

    હું એક વખત એરપોર્ટ ઉપર ચેકીંગના ભાઠે ભરાઈ ગયો ‘
    મારો દેખાવ જોઈ ચેકિંગ ઓફિસરે પૂછ્યું તમે અરબ છો ?મેં કીધું હું અરબ નથી અને મુસલમાન પણ નથી ઓફિસર કહે તમને બરાબર ચેક કરવા પડશે .તેની વાત સાંભળીને સ્ત્રી ઓફિસર બોલી તમારું કઈ નહિ હું એને નજીકની રૂમમાં જઈને ચેક કરું છું આ બાઈએ મને મારા બધા કપડા ઉતરાવીને ચેક કર્યો અને સુન્નત બાબત પૂછ્યું તમે હિંદુ છો ? મેં કીધું હા પછી તે બોલી એટલેજ તમારો દેશ દુનિયાનો બીજા નંબરનો વસ્તી વધારા વાળો દેશ છે

    Like

  2. vkvora Atheist Rationalist ઓક્ટોબર 16, 2013 પર 10:51 એ એમ (am)

    ૪-૬ દીવસ થયા હજી ચેકીંગ ચાલુ છે. કોને ખબર શું ચેક કરે છે..

    Like

  3. Ramesh ઓક્ટોબર 14, 2013 પર 11:02 એ એમ (am)

    આનાથી હવે કેટલા વધુ કપડા ઉતારવા પડશે?

    Like

  4. P.K.Davda ઓક્ટોબર 11, 2013 પર 10:04 એ એમ (am)

    ગંજી જાંગિયા પણ તપાસસે.

    Like

  5. nabhakashdeep ઓક્ટોબર 9, 2013 પર 12:20 એ એમ (am)

    દેખ તેરે સંસારકી હાલત..કિતના બિગડ ગયા સંસાર.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  6. Vinod R. Patel ઓક્ટોબર 8, 2013 પર 10:39 એ એમ (am)

    શેરને માથે સવા શેર .

    શું સમય આવ્યો છે ! આતંકવાદીઓની બીકે મુસાફરોની આ દશા કરી દીધી !

    Like

Leave a reply to mdgandhi21, U.S.A. જવાબ રદ કરો