હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હં હવે તેં સાચો સવાલ કર્યો

એક ભૈ હોટલ્મા ગયા ને સુપ મગાવ્યો.
સુપ આવ્યો એટલે વૈટર્ને બોલાવ્યો.” આ સુપીજો”
વૈટર કે અમારા થી એવું નથાય. પેલો કે ” તને કીધું એમ કર “

“પણ સાહેબ તકલીફ શું છે ?ઃ” એ પછે કહેશ પણ તારે ચાખવો તો પડશેજ”
‘સારુ સાહેબ મને ચમચો આપો”
“હં  હવે તેં સાચો સવાલ કર્યો   !!!  ચમચો ક્યાંછે? ?

Advertisements

4 responses to “હં હવે તેં સાચો સવાલ કર્યો

 1. nabhakashdeep October 9, 2013 at 12:23 am

  જય ગુરુદેવ..ક્લાસના હેડમાસ્ટર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. mdgandhi21, U.S.A. October 8, 2013 at 9:03 pm

  સેલ ફોન સરસ મજાનો હોય, પણ, જો સીમ કાર્ડ ન હોય તો……..

 3. સુરેશ જાની October 8, 2013 at 10:08 am

  આને કહેવાય ‘કૂટ પ્રશ્ન’ !

 4. dhirajlalvaidya October 8, 2013 at 7:55 am

  કેટલાક લોકો બહાર જાય એટલે ફીશિયારી(હોશિયારી) મારવા માંડે છે. परगृहेन् पांडित्यम् I
  સ્વગૃહે ઘરવાળી આખેઆખી કોઇ વાનગી જ પિરસવાની રહી જાય કે મીઠું નાંખવાનું જ રહી જાય કે વધારે પડી જાય તોયે મુંગે મોઢે ખાઇને ઉભા થઇ જતાં હોય છે…..છતાં જોક પાસ થાય એવો તો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: