હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દાઢી – મન્નુ શેખચલ્લી

સાભાર – શ્રીમતિ અનીલા પટેલ, પ્રવીણચન્દ્ર શાહ

———–

રાહુલ બાબા… કેટલી બધી દાઢી !

રાહુલ ગાંધી ગુજરાતમાં પધાર્યા છે તેથી સૌ ખુશખુશાલ છે, પણ યાર એમણે આ દાઢી ક્યાં વધારી ?
રાહુલ બાબા ક્લિન શેવમાં અતિ હેન્ડસમ લાગતા હતા. આ દાઢીમાં તો.. જવા દો ને યાર ? એક તો આ દેશમાં દાઢીઓની ઓલરેડી લાંબી લાઇન છે. એમાં વળી આ નવો ઉમેરો ! જુઓ….
* * *
ધોળી દાઢી = નરેન્દ્ર મોદી
કાળી દાઢી = અમિત શાહ
લાલ દાઢી = વણજારા
* * *
હવે નવી દાઢી = રાહુલ ગાંધી
જુની દાઢી = મનમોહન સિંહ
કકરી દાઢી = નીતિશકુમાર
થાકેલી દાઢી = ચંદ્રાબાબુ નાયડુ
હસતી દાઢી = નવજોતસિંહ સિધ્ધુ
રડતી દાઢી = સુરેશ કલમાડી
* * *
નોબેલ દાઢી = રવીન્દ્રનાથ ટાગોર
આધ્યાત્મિક દાઢી = શ્રી શ્રી રવિશંકર
યોગી દાઢી = બાબા રામદેવ
ઢોંગી દાઢી = આસારામ
પેઇન્ટર દાઢી = એમ.એફ. હુસેન
ભૂલાઈ ગયેલી દાઢી = આઇ. કે. ગુજરાલ
સ્પેર (એક્સટ્રા) દાઢી = હમીદ અન્સારી (વાઇસ પ્રેસિડેન્ટ)
* * *
ઇકોનોમિક્સ દાઢી = મોન્ટેકસિંહ અહલુવાલિયા
સેક્યુલર દાઢી = તરુણ તેજપાલ (તહલકા)
ન્યુઝ ચેનલ દાઢી = પ્રણવ રોય
પ્રવક્તા દાઢી = પ્રકાશ જાવડેકર
કરોડપદતિ દાઢી = અમિતાભ બચ્ચન
અબજપતિ દાઢી = વિજય માલ્યા
ભિખારી દાઢી = આમ આદમી (બીજું કોણ ?)
* * *
(ગુજરાતની લોકલ દાઢીઓમાં)
જી હજુર દાઢી = પુરુષોત્તમ રૃપાલા
દાદાગીરી દાઢી = પુરુષોત્તમ સોલંકી
ફાયરિંગ દાઢી = મધુ શ્રીવાસ્તવ
મહેનતુ દાઢી = અર્જુનમોઢવાડિયા
બોર થતી દાઢી = સિદ્ધાર્થ પટેલ
ઉત્સાહી દાઢી = શક્તિસિંહ ગોહિલ
સાદી દાઢી = ૨૦ રૃપિયા…
સ્પેશીયલ દાઢી = ૪૦ રૃપિયા…
(સોરી, છેલ્લી બે દાઢીઓનાં નામ હેરકટીંગ સલૂનમાંથી લખાઈ ગયા છે !)
– મન્નુ શેખચલ્લી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: