હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આધુનિક વહુ એની સાસુમાને…

ના કરો સાસુમા, દીકરો દીકરો
હવે તો એ હસબંડ મારો છે ..!

જ્યારે પહેરતો હતો બાબા-શુટ
ત્યારે એ ગુડ્ડુ તમારો હતો
હવે તો પહેરે છે ત્રણ-પીસ શુટ
હવે તો એ ડાર્લિંગ મારો છે ..!

જ્યારે પીતો હતો બોટલમાં દૂધ
ત્યારે એ ગગો તમારો હતો
હવે તો પીએ છે ગ્લાસમાં જ્યુસ
હવે તો એ મિસ્ટર મારો છે ..!

જ્યારે લખતો હતો એ એ.બી.સી.
ત્યારે નાનકો એ તમારો હતો .
હવે તો કરે એસ.એમ.એસ.
હવે તો જાનું મારો છે

જ્યારે ખાતો’તો ચોકલેટ આઈસ્ક્રીમ ,
ત્યારે વાવલો તમારો તમારો હતો .
હવે તો ખાય છે પીઝા પાસ્તા
હવે તો હબી એ મારો છે

જ્યારે જતો તો સ્કુલ-હાઈસ્કુલ
ત્યારે એ બાબલો તમારો હતો
હવે તો જાય છે એ ઓફિસમાં
હવે તો ઓફિસર મારો છે

જ્યારે એ માગતો પોકેટ-મની
ત્યારે લાડલો તમારો હતો
હવે લાવે છે એ લાખો રૂપિયા
અત્યારે એ એ.ટી.એમ. મારું છે

માટે, ના કરો સાસુમા દીકરા દીકરા
હવે તો હસબંડ મારો છે … મારો છે !

લીપીકરણ ….સાભાર  – શ્રી. વિનોદ પટેલ

Advertisements

One response to “આધુનિક વહુ એની સાસુમાને…

  1. nabhakashdeep સપ્ટેમ્બર 28, 2013 પર 9:18 એ એમ (am)

    તમારૂ થાય મારું એતો ગમતો જ વ્યવહાર

    લાવ્યા તા પારકી થાપણ, હવે ભરો વ્યાજ મૂકી તકરાર

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: