હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સાભાર – શ્રી. વિનોદ પટેલ
રમણલાલ એમના સાસરે મહેમાનગતિ માણવા ગયા. એમનાં સાસુએ સાત દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી. રમણલાલ આખરે કંટાળ્યા .
આઠમા દિવસે સાસુએ પૂછ્યું, ‘જમાઈ, આજે શું ખાશો ?’
રમણલાલ ( ખીજાઈને ) : એમ કરો; ભાજીનું  ખેતર દેખાડી દો, જાતે જઈને ચરી આવું છું.’

2 responses to “આજની જોક

 1. nabhakashdeep September 25, 2013 at 6:42 pm

  નસીબદાર તો ખરા જ રમણલાલ !

  can I have a palak panir?

  Ramesh Patel(Aakashdeep)

 2. અશોક મોઢવાડીયા September 25, 2013 at 1:47 pm

  રમણલાલ ખીજાય જ !!!
  સાંભળ્યું છે પાલકમાં લોહતત્વ વિશેષમાત્રામાં હોય છે. લોઢું ગરમ થાય એટલે ‘લાલચોળ’ થાય જ ! 🙂
  જો કે મુદ્દાની વાત બીજી છે, આઠ આઠ દહાડાના ધામા પછી પણ ‘સાસુ’ એમ પુછે કે; ‘જમાઈ, આજે શું ખાશો ?’ — રમણલાલ નસીબદાર તો ખરા ! 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: