હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

PAN…

એક કાઠીયાવાડી પાસપોર્ટ કઢાવા
ગયો.
ઓફિસર: વ્હોટ ઇસ યોર પાન ડીટેલ?

કાઠીયાવાડી : કાચી સોપરી, પાંત્રીસ,
જાડો ચૂનો, લવલી.ImageImage

Advertisements

6 responses to “PAN…

 1. Bharat Pandya સપ્ટેમ્બર 21, 2013 પર 1:07 એ એમ (am)

  ashokbhai – lovly paNkahe , bhara paN kahe ne sadi vatama Powdwer kahe,

 2. અશોક મોઢવાડીયા સપ્ટેમ્બર 18, 2013 પર 12:52 પી એમ(pm)

  જો કે એ વાત અલગ છે કે; કાઠિયાવાડમાં ‘લવલી’ નથી કહેવાતું !!! “બહાર” કહેવાય છે ! (અર્થાત, આ જોક કોઈક અ‘વાદીએ બનાવી છે 🙂 )
  આજે ઘણાં દા‘ડો આપનાં દરબારે હાજર થયો છું તો એક હું યે સંભળાવું :

  રે‘વા દ્યો, અમો સુરેશદાદાને મેઈલમાં જ મોકલીશું. હંભળાવવા જેવી હશે તો (અને તો જ !) ઈ દરબારે મેલશે.
  (અને સૌ દરબારીઓએ તાળીઓનો ગડગડાટ કર્યો. હાશ ! આજે તો બચ્યા !! 🙂 )

 3. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 16, 2013 પર 1:53 એ એમ (am)

  આ કાઠીયાવાડી શેનું ભાષણ આપવા જવાના હતા?

 4. nabhakashdeep સપ્ટેમ્બર 15, 2013 પર 7:43 પી એમ(pm)

  ઠેર ઠેર ગલ્લા પાનના..એ જ મુખે આવે ને?

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: