હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પરણ્યા ત્યારે પ્યારા લાડી

 
    ———— ——— ——— ——— ——— ——— ——— —
Image
    ———— ——— ——— ——— ——— ——— ——— —-
વાઢાઓ ઉપર ભારે ટેક્સ નાખવો જોઇયે,એ માણસો વધુ સુખી હોય છે.  —-ઓસ્કર વાઇલ્ડ.

 
    ———— ——— ——— ——— ——— ——— ——— —-
પૈસા માટે ન પરણતા.બેન્ક્ની લોન ઘણી સસ્તી પડે છે
   
    ———— ——— ——— ——— ——— ——— ——— —
હું આતંકી થી ડરતો નથી. પરણ્યા પછી તેમની સાથે જીવવાની ટેવ પડી ગઇ છે,

    ———— ——— ——— ——— ——— ——— ——— —
નવા પરણેલા હસે ત્યારે બધાને ખબર છે શું કામ હસે છે.પરણ્યાને દસ વરસ થૈ જાય પછી હસે તો શું જોઇને હસતા હશે એમ થાય છે,
 
    ———— ——— ——— ——— ——— ——— ——— —-

પુરુશ જ્યારે પત્નિ માટે દરવાજો ખોલે ત્યારે સમજવું કાંતો મોટર નવી છે કાં પત્નિ !
  .
    ———— ——— ——— ——— ——— ——— ——— —-
હું  જ્યારે દુર દુરની સફર કરું ત્યારે પત્નિ ને ભેગી લૈ જાઉ છું, પણ માળી પાછી આવતી રહે છે !
 
    ———— ——— ——— ——— ——— ——— ———
મારી પત્નિએ મને કહ્યું ‘હું કયાંક નો ગૈ હોવ તેવે સ્થળે લૈ જાવ એટલે હું તેને રસોડામા લૈ ગયો ! !  
    ———— ——— ——— ——— ——— ——— ——— –
ંઅરી બાયડી કચરાની ગાડી પાછળ દોડી ને કહે “ઉભા રહો. મારે જરા મોડું થઇ ગયું” તો દ્રાઇવર કે “વાંધો નહી ગાડીમા ચડી જાવ”.
    ———— ——— ——— ——— ——— ——— ——— –
    મારી બૈરી એ ખુબસુરત દેખાવા કાદવ નો લેપ કર્યો,બે દિ; તો સારુ લાગ્યું પણ પછી કાદવ ઉખડી ગયો..
    ———— ——— ——— ——— ——— ——— ——— —
    મારા સસરાએ મણે લગ્નમા વિંટી આપી તેનો આકાર હાથ કડી જેવો હતો !
    ———— ——— ——— ——— ——— ——— ——— —
ઍક બેને એના વરની કબર પર ફુલો મુક્યા અને ચાલવા માંદી ત્યાં એક બીજો માણસ આવી ને ફુલો મુકતા અતિશય રડતો હતો અને બોલતો હતો ‘તમારે મરવુ જોતું ન હતુ” બેનને નવાઇ લાગી તેણે  પુછ્યું તમે કેમ રુવો છો.મારા વર તમારે શું થાય. પેલો ભ્હૈ કે “મારી વહુ તેની પેલી પત્નિ હતી”
    ———— ——— ——— ——— ——— ——— ——— —
એક દંપતિ ઇછ્છા પુર્તી કુવા પાસે ઉભું હતું.પુરુશે પ્રાર્થના કરી ને કુવામા સિક્કો નાખ્યો. ત્યાર પછી તેની પત્નિ સિક્કો નાખવા ગૈ. પણ એ લપસી ને કુવામા પડી. વર કે “કુવો સાલો સાચેજ કામ કરે છે!”
    ———— ——— ——— ——— ——— ——— ——— —-
 
    *************************************************************************************************************************************

Advertisements

4 responses to “પરણ્યા ત્યારે પ્યારા લાડી

 1. nabhakashdeep September 12, 2013 at 2:11 pm

  હસે રાખો …એજ સુખની ચાવી છે. પરણ્યા એટલે પારકા બેની..ચાલો આપણે ઘેર રે..લઈ આવ્યા છો તો ઝૂલો ઝૂલે.

  રમેશ પટેલ(આકાશ દીપ)

 2. vkvora Atheist Rationalist September 12, 2013 at 5:03 am

  કોમેન્ટનો દુકાળ પડ્યો લાગે છે. કોઈએ કોમેન્ટ લખી નથી કે માર ખાઈને ઘરમાં પડ્યા છે?

  • અશોક મોઢવાડીયા September 18, 2013 at 1:56 pm

   અમે નહીં પણ અન્ય કેટલાંક મિત્રોએ ‘પત્ની પિડિત પતિ મંડળ’ બનાવ્યું હતું ! હજી ધૂળ ખાય છે ! કારણ કે, કોઈ પ્રમુખ થવા તૈયાર નથી !! (કોને વાંહો ભંગાવવાનો શોખ હોય !)……..અને તમે કોમેન્ટની માંડો છો ?!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: