હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

એકવીસમી સદીનું ઓપરેશન થિયેટર

૧૯૬૬ની ફિલ્મ ‘ફેન્ટેસ્ટિક વોયેજ’ યાદ છે? ના હોય તો આ ટ્રેલર જોઈ લો.

અને…

રસ પડે અને સમય હોય તો…. આખી ને આખી એ અદ્‍ભૂત ફિલ્મ આ રહી.

પણ એ તો બધા કલ્પનાના તુક્કા – ભલે અદ્‍ભૂત ટેક્નોલોજીની વાત ન હોય?

પણ એવું કશુંક હવે ખરેખર અસ્તિત્વ ધરાવે છે.

કાપવાના સાધનો વિનાની સર્જરી.

મેડ ઇન ઇઝરાએલ

  • જાતજાતના, અત્યંત મુશ્કેલ અલ્સરો (ગાંઠ) ને કાપવાનો રસ્તો.
  • પાર્કિન્સન રોગ જેવા અસાધ્ય રોગનો ચપટીમાં ઈલાજ.
  • બીજા જ દિવસથી દર્દી સામાન્ય જીવન જીવતું થઈ જાય; એવી અદ્‍ભૂત કરામત.

આ વિડિયો જુઓ.

Advertisements

One response to “એકવીસમી સદીનું ઓપરેશન થિયેટર

  1. jagdish48 સપ્ટેમ્બર 8, 2013 પર 8:19 એ એમ (am)

    એડવાન્સ, અમદાવાદમાં કદાચ સીતેરની આસપાસ જોઈ હતી. રીયલી ફેન્ટાસ્ટિક, એમાંય મીનીએચરાઈઝેશનનો તુક્કો તો અદભુત.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: