હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પત્ની મહાન છે !

સાભાર – શ્રી. મનસુખલાલ ગાંધી

wife

Advertisements

4 responses to “પત્ની મહાન છે !

 1. nabhakashdeep સપ્ટેમ્બર 7, 2013 પર 7:02 પી એમ(pm)

  વાત લાખેણી.. આવડત ને કમાણી કોને માટે?

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. dhirajlalvaidya સપ્ટેમ્બર 5, 2013 પર 2:51 એ એમ (am)

  દુનિયાની સાત અજાયબીઓ છે.પણ ભગવાને એક જ એવી અજાયબ રચના કરી કે: ખુદ ભગવાન પણ બનાવ્યા પછી, તેની અજાયબીનો પાર પામી શક્યા નથી.
  ” स्वयमम रचितं स्वयं न जानाति I ”
  “स्त्रीस्च चरितम् ,पुरुषश्र्च भाग्यं I
  देवो न जानाति, किं मनुष्याणाम् II”

  • સુરેશ સપ્ટેમ્બર 7, 2013 પર 9:28 એ એમ (am)

   એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
   દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર
   ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
   ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક
   મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
   વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી
   બુદબુદાથી અલ્પ્તા, ગંભીરતા મઝધારથી
   મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
   પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ
   કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ
   ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
   નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ
   પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ
   એમ એક ‘દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ
   દેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
   એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી ]
   -”શૂન્ય” પાલનપુરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: