હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ટચુકડી

બસ આવી ને બધી છોડીયું મચડી ગઇ. બાપુ પાછળ રહી ગ્યા તો કંડ્ક્ટર કે ‘નો મોર’ ‘ નો મોર’ બાપુ કે બધી ઢેલડીયું લૈ લીધી ને મને કે છે “નો મોર’

Advertisements

4 responses to “ટચુકડી

 1. nabhakashdeep September 7, 2013 at 6:57 pm

  હેવ મૉર…બાપુ ઇઝ યોર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Pingback: બાપુ બન્યા મોર! | હાસ્ય દરબાર

 3. સુરેશ September 7, 2013 at 9:21 am

  ઓલી તો ઢેલ જેવી લાગતી હશે.
  પણ…


  મોર જેવા બાપુ કેવા લાગે?
  ધીરૂભાઈને કહીએ, એનું ચિત્ર બનાવી દે !!

 4. vkvora Atheist Rationalist September 5, 2013 at 2:07 am

  ખોટી બસમાં તો એમજ થાય. શાળાની બસમાં બાપુ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: