હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બેન્ક અને ઝાડ

સાભાર – શ્રી. કિશોર શાસ્ત્રી

 

પૈસા ઝાડ પર ઊગતા નથી. 

 

તો બેન્કોને શાખાઓ કેમ હોય છે?

bank

Advertisements

2 responses to “બેન્ક અને ઝાડ

 1. Ramesh Patel September 2, 2013 at 4:55 pm

  મનમોહનની બીખે

  ઝાડ બીચારું લાગે

  લૂણો લાગ્યો લાગે

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. vkvora Atheist Rationalist September 2, 2013 at 4:30 am

  ડુંગરી, બટાટા, લસણ વગેરે જમીનની અંદર થાય છે.

  કોણ ઝાડ અને કોણ થડ એ ખબર ન પડે.

  કાંદાને તો ખોલો તો ઘણાં પડ દેખાય.

  વચમાં ગુજરાતમાં બેન્કો ઉઠી જવાનો વા ચાલતો હતો. ઘણીં બેન્કો માંડ બેઠી હતી તે ઉઠી ગઈ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: