હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કાયદેસરના ટપોરીઓ

સાભાર – શ્રી. કિશોર શાસ્ત્રી

govt

Advertisements

6 responses to “કાયદેસરના ટપોરીઓ

 1. bharatpandya September 13, 2013 at 2:18 am

  My inlaws are more terrifying than out laws !

 2. dhirajlalvaidya September 9, 2013 at 2:31 am

  ડાકોર્ષિ(ડાકુમાંથી સજ્જન બનેલા) શ્રી જગજીત સિંહ : એ જેલમાં રચેલું એક ગીત…………
  बहारवटियासे अंदरवटिया बडा खतरनाक है….भै उसकी सोचो…..कुच्छ ईसकी सोचो……..

 3. Ramesh Patel September 1, 2013 at 8:28 pm

  ભ્રષ્ટાચાર….પાણીમાં તરતી માછલીને કેટલું પાણી પીવે છે? એમ ના પૂછાય. પોતપોતાની રીતે શક્તિ પ્રમાણે કરતા રહેવું ને પકડાવું ના…એવું આજના કૌટલ્યે કહ્યું છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. સુરેશ August 31, 2013 at 4:12 pm

  પ્રવીણાબેન કડકિયાએ ઈમેલથી મોકલ્યું.


  સ- સભ્ય બનો
  ર- રસાલા સહિત ચોરી કરો
  કા- કામકાજ ન કરો
  ર- રતિભર સત્ય ન બોલો

  શું ખોટો છે આ ધંધો ?

 5. Arvind Adalja August 31, 2013 at 11:48 am

  આપણાં દેશની જ વાત છે ને ? તો કાર્ટૂન શું કામ ? વાસ્તવિક જ છે !

 6. vkvora Atheist Rationalist August 31, 2013 at 10:52 am

  પ્રજાના પ્રતીનીધીઓ કાયદો બનાવે અને સરકારી કર્મચારીઓ, પંચાયત, નગર કે મહાનગર પાલીકા, રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ એનો અમલ કરે.

  મીત્રો રાષ્ટ્રપતી અબ્દુલ કલામે તો ઝેરોક્ષ ઉપર રાતના બે વાગે વીધાનસભા ભંગના ઓર્ડર ઉપર સહી કરેલ.

  પછી એ ડરપોક માણસે સંસદના કાયદા ઉપર સહી કરવાની ના પાડેલ અને કોઈકે સમજાવેલ કે સહી તો કરવી જ પડશે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: