હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Pyaaj yane kando —-

હમણાથી ડુંગલી ના ભાવ આસમાને ચદ્ય છે.તેની નામના પણ વધી છે.
થોડા ગીતો
૧.પ્યાજકી આગમે તન્બદન જલ ગયા

૨.તુમ આજ મેરે સંગ ખાલો
તુમ આજ મેરે સંગ રો લો
ઔર રોતે રોતે
મહેંગી પ્યાજ ખાલો

૩.ડુંગળી કૈસિ હે સબ્ઝિ હાય
કભિયે રુલાયે કભિ યે હસાયે

૪.આંસુ ભરી હે યે કાંદા કે ભજીયે
કોઇ ઉનસે કેહદો ઇન્હે ભુલ જાયે.

૫ કહેદો કોઇના ખરીદે અબ પ્યાજ
ઇસમે ખુશિયા હે કમ, બેશુમાર હે ગમ

૬  અપકો પ્યાજ છુપાનેકિ બુરી આદત હે,

૭. પ્યાજ કો ધુંઢને સભિ લેદીઝ નિકલ પડી.
૮ કાંદા તેરા કાંદા
કાંદે પે તેરે મારા ગયા
બંદા મે ભોલા ભાલા

ફિલમ ના નવા ટાઇટલ
૧.તમે કાંદો અમે ભેળ
૨.પ્યાજકી આસ

~~~~~~~~~~~~~~~~~~~Bhagadev Bhatt,

Advertisements

4 responses to “Pyaaj yane kando —-

  1. nabhakashdeep ઓગસ્ટ 29, 2013 પર 5:10 પી એમ(pm)

    આજ ડુંગળીની વાસ આવતી નથી…શું રસોડામાં હડતાલ છે?

    ના જી ..મનમોહનજી બોલે તો …તાલ જામે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. Anila Patel ઓગસ્ટ 29, 2013 પર 7:55 એ એમ (am)

    આજકલ પ્યાજકે ચર્ચે હર જબાનપર સબકો માલૂમ હૈકી કિમતે બઢ ગઇ હૈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: